aadhar card sudhara mate આધાર કાર્ડ આજે ભારતના દરેક નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. સરકારી યોજનાઓનો લાભ લેવો હોય, બેન્કિંગ સેવા મેળવવી હોય કે અન્ય કોઈ સત્તાવાર કામ કરવું હોય, આધાર કાર્ડની સચોટ માહિતી હોવી જરૂરી છે.
હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આધાર કાર્ડ સુધારણા દસ્તાવેજ યાદી 2025-26 જાહેર કરી છે, જેમાં નવા નિયમો અને જરૂરી દસ્તાવેજોની સૂચિ આપવામાં આવી છે. આ બદલાવનો હેતુ આધારની વિગતોને સાચી અને અપડેટ રાખવાનો છે
UIDAIના નવા નિયમો aadhar card sudhara mate
નવી યાદી મુજબ આધાર કાર્ડ અપડેટ કરવા માટે હવે નીચેના ચાર પ્રકારના દસ્તાવેજોની જરૂર પડશે
- ઓળખ પુરાવા
- સરનામાનો પુરાવો
- જન્મતારીખનો પુરાવો
- બાયોમેટ્રિક ચકાસણી (કેટલાંક કિસ્સામાં)
આ નિયમો કોના પર લાગુ પડશે?
ભારતીય નાગરિકો પર
એનઆરઆઈ (NRI) પર
5 વર્ષથી વધુ ઉંમરના બાળકો પ
લાંબા સમયના વીઝા પર ભારત રહેતા વિદેશી નાગરિકો પર
Adhar updet sudhara મહત્વની માહિતી
Adhar updet sudhara મહત્વની માહિતી
પ્રાધિકરણ | યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) |
અપડેટ પ્રકાર | નામ, સરનામું, જન્મતારીખ, ફોટો, લિંગ, મોબાઇલ નંબર, બાયોમેટ્રિક માહિતી |
Free ઓનલાઈન અપડેટની અંતિમ તારીખ | 14 જૂન 2026 |
જરૂરી દસ્તાવેજો | પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, જન્મ પ્રમાણપત્ર, રેશન કાર્ડ |
Fee | ઓનલાઈન: મફત (14 જૂન 2026 સુધી) |
Offline | ₹50 |
અધિકૃત વેબસાઈટ | myaadhaar.uidai.gov.inસચોટ આધાર માહિતી કેમ જરૂરી છે?જો તમારા આધાર કાર્ડમાં ખોટી માહિતી હશે, તો સરકારી લાભ, બેન્કિંગ સેવા કે સબસિડી મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પાસે બે કે તેથી વધુ આધાર નંબર છે, તો માત્ર પ્રથમ આધાર નંબર જ માન્ય રહેશે અને બાકીના રદ થશે. ![]() Important Adhar updet informeshan
આધાર કાર્ડ સુધારણા દસ્તાવેજ યાદી 2025-26
ઑફલાઈન આધાર અપડેટ પ્રક્રિયાજો તમને નામ, જન્મતારીખ, ફોટો અથવા બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવી હોય, તો નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે.
|