Posts

બે કલાકમાં 6 ઇંચ વરસાદ! સુરતમાં જાણે આભમાંથી દુઃખાવું વરસ્યું

https://tech.marugujarat24.info/2024/12/learn-to-read-with-google-have-fun-as.html

ગુજરાતમાં મેઘરાજા આ વખતે રીઝવા માંગતા નથી! છેલ્લા 24 કલાકમાં 159 તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે, અને હજુ પણ ઘણા જિલ્લાઓમાં યલો અને ઑરેન્જ એલર્ટ જારી છે. જોડિયા, મેંદરડા, અમીરગઢ અને કેશોદ જેવા વિસ્તારોમાં તો 5 થી 7 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. Surat varsad 2025 weather

શું તમારું શહેર અથવા ગામ આમાં સામેલ છે? અને તમે તમારા પરિવારની સલામતી માટે શું કરી રહ્યા છો? જો નહીં, તો આ લેખ તમારા માટે જ છે.

ગુજરાતમાં ક્યાં-ક્યાં ભારે વરસાદની આગાહી છે?

હવામાન વિભાગે 23 જૂનથી 28 જૂન સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને ગાજવીજની આગાહી કરી છે. નીચેના જિલ્લાઓમાં યલો અને ઑરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા છે:

23 જૂન (આજે) – યલો એલર્ટ

  • અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ
  • અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ
  • બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા
  • ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ

24 જૂન – ઑરેન્જ એલર્ટ (ખાસ સાવચેતી)

  • અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ
  • રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા
  • સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર

25 જૂન – ફરી ભારે વરસાદની આશંકા

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો

Post a Comment