ગુજરાત રાજ્ય સરકારે સતત શ્રમિકો અને નબળા વર્ગ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે. આવા શ્રમિક પરિવારોના બાળકોના શિક્ષણ માટે “શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025” શરૂ કરવામાં આવી છે. આ યોજના પ્રાથમિકથી લઇને પીએચ.ડી. સુધીના અભ્યાસ માટે સહાય પ્રદાન કરે છે. Shikshan sahay yojana 2025 registration
શિક્ષણ સહાય યોજના શું છે? Shikshan sahay yojana 2025
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ યોજના ખાસ કરીને બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકોને શિક્ષણ સહાય માટે તૈયાર કરવામાં આવી છે. આ સહાય તેમને વધુ ઉંચી કક્ષાએ અભ્યાસ કરવાની પ્રેરણા આપે છે અને brighter future માટે મદદરૂપ થાય છે. વિધાર્થીઓ માટે સહાય યોજના 2025
શિક્ષણ સહાય યોજના 2025 ના લાભ
ધોરણ | સહાયની રકમ | હોસ્ટેલ સહાય | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ધોરણ 1 થી 4 | રૂ. 500 | – | ||||||||||||
ધોરણ 5 થી 9 | રૂ. 1000 | – | ||||||||||||
ધોરણ 10 થી 12 | રૂ. 2000 | રૂ. 2500 | ||||||||||||
ITI/ PTC | રૂ. 5000 | – | ||||||||||||
ડીપ્લોમા | રૂ. 5000 | રૂ. 7500 | ||||||||||||
ડીગ્રી કોર્સ | રૂ. 10000 | રૂ. 15000 | ||||||||||||
પોસ્ટ ગ્રેજ્યુએશન | રૂ. 15000 | રૂ. 20000 | ||||||||||||
મેડિકલ/એન્જિનિયરિંગ/ MBA/ MCA/ IIT | રૂ. 25000 | રૂ. 30000 | ||||||||||||
પીએચ.ડી . શિક્ષણ સહાય યોજના 2025 અરજી માટે જરૂરી દસ્તાવેજો
શિક્ષણ સહાય યોજના 2025 નો મુખ્ય હેતુ
શિક્ષણ સહાય યોજના 2025 અરજી કેવી રીતે કરવી? How to Online Apply Shikshan Sahay Yojana 2025
![]()
Download Useful Form and PDF File
| રૂ. 25000 | – |