Posts

3, 4 અને 5 તારીખમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

Heavy rains forecast :ગુજરાતમાં આવતીકાલ એટલે કે 3 મેથી 8 મે સુધી વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, વડોદરા, અમરેલી, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. તેમજ ભારે પવનો ફૂંકાઇ શકે છે.

3 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી – Heavy rains forecast

3 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની સંભાવના છે.

5 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી – Heavy rains forecast

5 મેના રોજ કચ્છ, મોરબી, પાટણ, અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની શક્યતા છે.

6 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી


6 મેના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની શક્યતા છે.


અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો

Post a Comment