Aadhar Card Download 2025આધાર કાર્ડ આજે દરેક ભારતીય નાગરિક માટે અનિવાર્ય ઓળખપત્ર બની ગયું છે. જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અથવા તમારે નવું ડાઉનલોડ કરવું છે, તો UIDAI (Unique Identification Authority of India) ની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પરથી તમે ઓનલાઇન આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
Aadhar Card Download 2025 Overview
સત્તાવાર સંસ્થા
Unique Identification Authority of India (UIDAI)
આધાર કાર્ડ સેવા
તમામ ભારતીય નાગરિકો માટે
આધાર ડાઉનલોડ પ્રક્રિયા
આધાર કાર્ડના વિવિધ પ્રકાર
UIDAI અનુસાર, આધાર કાર્ડ મુખ્યત્વે 4 પ્રકારના હોય છે:
1. m-Aadhaar
m-આધાર UIDAI ની ઑફિશિયલ મોબાઇલ એપ છે, જે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
આ એપ્લિકેશન તમારા આધારને ડિજિટલ રીતે સંગ્રહ કરે છે.
2. Aadhaar Letter
આધાર લેટર એ લેમિનેટેડ પેપર આધાર છે, જે સુરક્ષિત QR કોડ અને પ્રિન્ટ તારીખ સાથે UIDAI દ્વારા મોકલવામાં આવે છે.
3. PVC Aadhaar Card
PVC આધાર કાર્ડ એ ક્રેડિટ કાર્ડના કદમાં અને ટકાઉ કાર્ડ છે.
તેમાં QR કોડ, ફોટો અને ડિજિટલ હસ્તાક્ષર હોય છે.
4. e-Aadhaar Card
e-આધાર એ ડિજિટલ/ઇલેક્ટ્રોનિક આધાર છે, જે PDF ફોર્મેટમાં હોય છે.
આ QR કોડ અને UIDAIના ડિજિટલ સહી સાથે ડાઉનલોડ કરી શકાય છે.
આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા (Aadhar Card Download 2025 Online)