Aadhar Card Par Loan 2025 એ PM Svanidhi Yojana : ભારત સરકાર આપી રહી છે સબસિડી લોન એ પણ વ્યાજદર વગર ફક્ત આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાઓ, પીએમ સ્વાનિધિ યોજના લોકસભાની ચૂંટણી પહેલાં સરકારની આ સ્કીમ ભારે લોકપ્રિય થઈ રહી છે. અમારે કોઈ પણ રોજગાર શરૂ કરવા આ ઉપયોગી થશે અને કોઈ પણ ગેરંટી વગર લોન મેળવો. યોજના ની સંપૂર્ણ માહિતી પત્રતા, લાભ, લોન કેવી રીતે મળશે? અરજી પ્રક્રીયા જુઓ તમામ વિગતે માહિતી.
ફક્ત આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાઓ
આ સ્કીમ હેઠળ 50 હજાર રૂપિયા સુધીની લોન ગેરંટી વગર મળે છે. આ યોજના એ યુવાનો માટે છે જેઓ નોકરીને બદલે ધંધો કરવા માગે છે પણ રૂપિયા નથી. સરકાર આ યોજના હેઠળ તમને એક આધારકાર્ડ પર કોઈ પણ ગેરંટી વિના 50 હજારની લોન આપે છે. આ સરકારી યોજનાનું નામ પીએમ સ્વાનિધિ યોજના છે.
કેન્દ્ર સરકારની આ સફળ યોજનાનું નામ પીએમ સ્વાનિધિ યોજના છે. જે યોજના હેઠળ સરકાર તમને 50 હજાર રૂપિયા સુધીની લોન આપે છે. પરંતુ 50 હજાર રૂપિયાની લોન લેવા માટે તમારે તમારી વિશ્વસનીયતા પણ બનાવવી પડે છે. શરૂઆતમાં આ યોજના હેઠળ 10,000 રૂપિયાની પ્રથમ લોન મળશે. એકવાર લોનની ચુકવણી કર્યા પછી બીજી વખત બમણી રકમ લોન તરીકે લઈ શકાય છે. આમ તે લોન તમે સમયસર ભરો છો સરકાર તમને 50 રૂપિયા આપી શકે છે.
કોઈની ગેરંટી વિના 50 હજારની લોન | Aadhar Card Par Loan 2025
આ યોજના હેઠળ લોન લેવા માટે કોઈ ગેરંટી જરૂરી નથી. અરજી મંજૂર થયા પછી, લોનની રકમ તમારા ખાતામાં ત્રણ વખત ટ્રાન્સફર થઈ જાય છે. શેરી વિક્રેતાઓ માટે કેશ-બેક સહિત ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ યોજનાના બજેટમાં વધારો કર્યો હતો. તમે નાના પાયે ધંધો કરવા માગો છો અને તમારી પાસે રૂપિયા નથી તો સરકારની આ સ્કીમ તમને મોટો લાભ કરાવી શકે છે.
અરજી કરવા માટે આધાર કાર્ડ જરૂરી
પીએમ સ્વાનિધિ યોજના હેઠળ લીધેલી લોનની રકમ એક વર્ષના સમયગાળામાં ચૂકવી શકાય છે. તમે દર મહિને હપ્તામાં લોનની રકમ ચૂકવી શકો છો. પીએમ સ્વાનિધિ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન લેવા માટે કોઈપણ સરકારી બેંકમાં અરજી કરી શકાય છે.
આ રીતે બીજી વાર મળશે લોન