ભારત સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના ની શરૂઆત ક્યારે કરવામાં આવી? 2023 માં સારી યોજના શરૂઆત કરવામાં આવી હતી જેનું નામ છે વિશ્વકર્મા યોજના જેના થકી નાના વેપારીઓને અને ખરીદના મજૂર લોકોને પણ લોનની સહાય આપવામાં આવશે જે 18 થી વધુ ઉંમરના લોકો છે તેમના માટે એક થી બે લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે તો કે લાભાર્થી છે તેમના કામ માટે 15 હજાર રૂપિયા મફત સાધન ખરીદવા માટે કીટ આપવામાં આવે છે PM Vishwakarma Yojana 2025 Online Apply gujarat
2025 માં વિશ્વકર્મા યોજના ફોર્મ 2025 કેવી રીતે ભરવું ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ કયા જોઈપ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ઓનલાઇન 2025 માટે અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી લેખમાં આપેલ છે તો તમે વાંચી શકો છો વિશ્વકર્મા યોજના રજીસ્ટ્રેશન 2025
PM વિશ્વકર્મા યોજના અંતર્ગત પ્રતિ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દીઠ કેટલા રૂપિયા લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે?
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે ડિજિટલ ટ્રાન્જેક્શન 500 રૂપિયા લાભાર્થી ના ખાતામાં જમા કરવામાં આવે છે.
આ લોકોને પીએમ વિશ્વકર્મા યોજના 2025 લાભ મળે છે PM Vishwakarma Yojana 2025 Online Apply gujarat
આ લોકોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. જેમાં જેઓ તોરણો બનાવવાનું કામ કરે છે. જેઓ બાસ્કેટ/મેટ્સ/સાવરણી બનાવવાનું કામ કરે છે. જેઓ મેસન્સ છે. જે લોકો સોના અને ચાંદી સાથે કામ કરે છે અને જેઓ ઢીંગલી અને અન્ય રમકડાં બનાવે છે. જેઓ માછીમારીની જાળ બનાવે છે. જે લોકો શિલ્પકાર છે.
જે લોકો પત્થરો તોડે છે. જેઓ ધોબી અને દરજી છે. જેઓ બોટ બનાવે છે. જેઓ મોચી/જૂતા બનાવનાર તરીકે કામ કરે છે. જેઓ વાળ કાપવાનું કામ કરે છે. જે લોકો પથ્થરની કોતરણીનું કામ કરે છે. જે લોકો લોખંડનું કામ કરે છે. જે લોકો તાળાઓ બનાવે છે
પીએમ વિશ્વકર્મા યોજના 2025 મુખ્ય લાભો
કૌશલ્ય તાલીમ અને દૈનિક સ્ટાઈપેન્ડ
પીએમ વિશ્વકર્મા યોજના લાભ વિશે વાત કરીએ તો લાભાર્થીને 15 દિવસની તાલીમ આપવામાં આવતી અને પછી સરકાર દ્વારા દરરોજ 500 રૂપિયાનું આપવામાં આવશે ટોટલ લાભાર્થીને 7500 નો લાભ મળશે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ દરરોજ પાસે 500 રૂપિયા મળવા પાત્ર થશે
2. ટૂલ કીટ માટે નાણાકીય સહાય
પીએમ વિશ્વકર્મા યોજનામાં એક બીજી સહાય પણ આપવામાં આવશે જે ટુલ કીટ સાહેબ હશે જે લાભાર્થીની કોઈપણ સાધન ખરીદવા માટે પણ રૂ. 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમ કે કોઈ કારીગર છે તો તેમને કોઈ સાધન લાભાર્થી ખરીદી શકે છે
3. પીએમ વિશ્વકર્મા યોજના ગેરંટી વગર લોન
પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ તમને લોન પણ આપવામાં આવશે કારણ કે એક લાખ રૂપિયા સુધીની લોન તમને મળવા પાત્ર થશે બીજા તબક્કામાં તમને બે લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થશે કારણકે તમે બંને લોન પર વ્યાજ દર સરકાર દ્વારા ઓછું આપવામાં આવશે જેથી તમને લાભ થઈ શકે છે.
પીએમ વિશ્વકર્મા યોજના 2025 રીતે તમને લાભ મળશે PM Vishwakarma Yojana 2025 Online Apply gujarat
જો તમે પણ પધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2025 માં લાભ લેવા માંગો છો તો તમારે સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમકે વેબસાઈટ પર જવું પડશે અને ત્યારે તમારે વિશ્વકર્મા યોજના રજીસ્ટર લીંક આવશે તેના પર ક્લિક કરવાનું રહેશે તેમાં તમારા ડોક્યુમેન્ટ સરનામું જે પણ એડ્રેસ માગ્યું છે કે ભરવાનો રહે છે સંપૂર્ણ વિગત પૂરી થયા પછી તમારે ફોન સબમીટ કરવાનો રહેશે અથવા નજીકના csc સેન્ટર પર જઈ અને તમે અરજી કરી શકો છો